sky-8
Slider
sky-8
Slider

નિજ મંદિર

Slider

 

      1. Gopalanand Swami Sakhi

ટોરડા મંદિર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં સદગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામીની જન્મભૂમિ આવેલ છે. આ ગામમાં શ્રી નરનારાયણદેવના તાબાનું સ્વામિનારાયણ ભગવાનનું શિખંરબંધ મંદિર આવેલું છે. જેમાં સદગુરૂ ગોપાળાનંદસ્વામીઅને તેમના માતા જીવીબા અને પિતાજી મોતીરામ ભટ્ટ જે સ્વરૂપની રોજ સેવાપૂજા કરતા.

Read More…

સદગુરૂ ગોપાળાનંદસ્વામી

સદ્‌ગુરૂ ગોપાળાનંદસ્વામીનો જન્મ ઉત્તર ગુજરાતના ભીલોડા તાલુકાના ટોરડા ગામે થયો હતો. પિતા મોતીરામ ભટ્ટ અને માતાનું નામ જીવીબા હતું. તેમનું બાળપણમાં ખુશાલ ભટ્ટ નામ હતું. તેમનો જન્મ સંવત ૧૮૩૭ના મહાસુદ આઠમને સોમવારે થયો હતો અને શ્રીજીમહારાજનો જન્મ સં. ૧૮૩૭ના ચૈત્રસુદ નોમના રોજ થયેલ. પ્રભુ સાથે પ્રગટીયા ખરા ભક્ત નામ ખુશાલ.

Read More…

ઐશ્વર્ય પ્રસંગો

સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનના ઐશ્વર્ય પ્રસંગોનું આચમન -શ્રીહરિ સાથે ભોજન, ચંદ્ર ગ્રહણનો ચમત્કાર, મંગળનું અમંગળ, નીષ કંટક બોરડી – રાજકોટ, સારંગપુરમાં કષ્ટભંજન દેવ, ઇડર નરેશને પરચો અને આશીર્વાદ, મુંગાને વાચા – વડતાલ, સત્સંગની જવાબદારી, નરસિંહભાઈ નિર્વાસનિક થયા – ઉમરેઠ, સુંદરીયાણાની સુંદરવાત.

Read More…

 

સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી જન્મસ્થાન હવેલી ઉદ્ઘાટન મહોત્સવ

Video Gallery

 

VIDEO GALLERY

સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનના ઐશ્વર્ય પ્રસંગોનું આચમન

સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના સુવાક્યો